Delivery
Check‘કરવાના કામો’ની યાદી બનાવો તો ખબર પડશે કે કોઈપણ કામ માટે ફાળવેલો સમય પૂરતો નથી હોતો. સફળ લોકો એક જ સમયે બધાં કામો કરવાનો પ્રયત્ન નથી કરતા. એ લોકો તો સૌથી મહત્ત્વનાં કામ પર જ Focus કરતા હોય છે. કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્ત્વની છે તે પૂરાં થયેલ કામની ક્વૉલિટી! કયા કામ માટે કેટલોસમય ફાળવવો એ પણ એક કળા છે. બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક બ્રાયન ટ્રેસી કહે છે કે સમયનો Smart ઉપયોગ કરશો તો તમે પણ ક્યારેય એવી ફરિયાદ નહીં કરો કે ‘મારી પાસે ટાઇમ નથી’. યોગ્ય સમયે કરેલા યોગ્ય કામની 100% સફળતા માટે આ પુસ્તકની 21 ટીપ્સ તમને તમારા ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી નીવડશે.