Delivery
Check
🏢 Publisher: Akash Prakashan
📅 Edition: Latest
📖 Language: Gujarati
📄 Format: Combo (Theory + Practical + Free MCQ)
💰 MRP: ₹955 (Inclusive of all taxes)
Fitter Trade (Theory + Practical) (Gujarati) NSQF Level-4 સાથે ફ્રી બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ MCQ એક સંપૂર્ણ કોમ્બો છે, જે ITI વિદ્યાર્થીઓ, ટેક્નિકલ ટ્રેનીંગ અને સરકારી નોકરીની પરીક્ષા તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે.
આ કોમ્બોમાં થિયરી અને પ્રેક્ટિકલ બન્ને ભાગો આવરી લેવાયા છે જેથી વિદ્યાર્થીને વ્યવહારૂ જ્ઞાન સાથે પરીક્ષા માટે જરૂરી MCQ તૈયારી પણ મળી રહે.
આ પુસ્તક ખાસ કરીને:
🎓 ITI Fitter Trade વિદ્યાર્થીઓ માટે
🛠️ ટેક્નિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે
📚 ગુજરાતી માધ્યમ વિદ્યાર્થીઓ માટે
🎯 Competitive & Skill-based પરીક્ષા તૈયારી માટે બનાવવામાં આવ્યું છે.
📘 Theory + Practical સાથે સંપૂર્ણ કવરેજ
🎁 ફ્રી Basic Mechanical Engineering MCQ સામેલ
⚙️ NSQF Level-4 મુજબ તૈયાર
🏛️ વિશ્વસનીય પ્રકાશક – આકાશ પ્રકાશન
📚 ITI & Technical exams માટે શ્રેષ્ઠ સંદર્ભ પુસ્તક
22*28*4 cm
1730 gram
Paperback
📖 Product Name: Fitter Trade (Theory + Practical) + Free Basic Mechanical Engineering MCQ (Gujarati)
🏢 Publisher: Akash Prakashan
💰 MRP: ₹955 (Inclusive of all taxes)
🌍 Country of Origin: India
🏬 Marketed & Sold By: Lucky Book Store, U-3/4, Maher Park-B, Opp. Vanita Vishram Ground, Athwagate, Surat-395001
🚀 ઓર્ડર 1-3 દિવસમાં dispatch થશે
📦 સમગ્ર ભારતમાં 1-6 દિવસમાં ડિલિવરી
🔄 ફક્ત ડેમેજ/ડિફેક્ટિવ બુક માટે જ રિટર્ન (3 દિવસમાં જાણ કરવી જરૂરી)