Track Your Order
CART

Liberty Bharat Ane Gujarat No Sanskrutik Varso 4th Latest Edition 2024 | ભારત અને ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો

24% off
550.00 MRP ₹725.00

Delivery

Check
Delivery by 

પુસ્તકની વિશેષતાઓ

 1. GCERT, NCERT, તમિલનાડુ બોર્ડ, NIOS, CCRT તથા અન્ય પ્રમાણભૂત સ્રોતોનો સમાવેશ,

2. ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે "સાંસ્કૃતિક વારસો" વિષયનું One Stop Solution,

3. 400+ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ,

4. 200+ કોષ્ટક, 400+ ફોટો અને ફ્લોચાર્ટ દ્વારા સરળ સમજૂતી,

5. પ્રાથમિક પરીક્ષા સંબંધિત હેતુલક્ષી માહિતી તથા મુખ્ય પરીક્ષા સંબંધિત એનાલિસિસનો સમાવેશ,

 6. આ પુસ્તક વાંચ્યા પછી સાંસ્કૃતિક વારસો વિષય માટે બીજું કોઈ પણ પુસ્તક વાંચવાની જરૂર નહીં પડે.,

Dimensions

22*4*28 cm

Weight

1500 gram