Delivery
Check| Language | Gujarati |
|---|---|
| Publisher | Navneet |
| Publication Year | 2025 |
| Bound | Paperback |
| Edition | 2025 |
પુસ્તકના આરંભે વિદ્યાર્થીઓને ઉત્તમ મહાવરો મળી રહે તે હેતુથી બોર્ડ દ્વારા પ્રકાશિત બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રનો તેના આદર્શ ઉત્તરો તથા ગુણપ્રદાન પદ્ધતિ સાથે સમાવેશ.
બોર્ડ દ્વારા સૂચિત પ્રશ્નપત્રનું લેટેસ્ટ પરિરૂપ તથા તમામ પ્રકરણોના ગુણભાર દર્શાવતું કોષ્ટક.
બોર્ડના પરિરૂપ પ્રમાણે તમામ વિભાગોમાં પાઠ્યપુસ્તકનાં બધાં જ પ્રકરણોના અતિ મહત્ત્વના પ્રશ્નોનો તેમના સચોટ ઉત્તરો સાથે સમાવેશ.
તમામ વિભાગોના દરેક પ્રશ્નસંગ્રહમાં આગામી 2025ની બોર્ડ-પરીક્ષામાં પુછાવવાની મહત્તમ શક્યતા ધરાવતા ચુનંદા પ્રશ્નોનો તેમના સચોટ ઉત્તરો સાથે સમાવેશ.
છેલ્લે સ્વ-મૂલ્યાંકન માટે જૂન, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ.
Track Your Order