CART

Class 10 Navneet Samajik Vigyan 2024 Edition

10% off
297.00 MRP ₹330.00

Edition 2024

U બોર્ડ-પ્રશ્નપત્રના લેટેસ્ટ પરિરૂપ અને પરીક્ષા-પદ્ધતિ પ્રમાણે તૈયાર કરેલ પુસ્તક.

U બોર્ડ દ્વારા પાઠયપુસ્તકમાં નવાં ઉમેરવામાં આવેલ ‘પ્રકરણ 22:પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા તથા પ્રકરણ 23માર્ગ-સલામતી અને વાહનચાલકનો સમાવેશ.

U પાઠયપુસ્તકના દરેક પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર ઉપરાંતપરીક્ષાલક્ષી વિવિધ પ્રકારના વિપુલ હેતુલક્ષી પ્રશ્નોત્તરનો સમાવેશ.

U દરેક પ્રકરણની શરૂઆતમાં પ્રકરણસાર’ શીર્ષક હેઠળ પ્રકરણની અતિ મહત્ત્વની પરીક્ષોપયોગી વિગતોનો સમાવેશ.

U ભૂગોળ વિભાગમાં વિષયવસ્તુને સ્પષ્ટ કરતા અનેક નકશાઓ.

U પુસ્તકના અંતે પ્રવર્તમાન પરીક્ષા-પદ્ધતિ પ્રમાણેના માર્ચ, 2024ની બોર્ડ-પરીક્ષાના પ્રશ્નપત્રનો સમાવેશ.

 U  પ્રત્યેક પુસ્તક સાથે મેળવો SMART  DigiBook એપ્લિકેશન તથા ઍનિમેટેડ વિડિઓ તદ્દન FREE.